ડીસા ના એક ગ્રાહકે લોકડાઉન દરમિયાન ડીસાના એક મેડિકલ ઉપરથી માસ્કની ખરીદી કરેલ. દુકાનદારે એમ.આર.પી. થી વધુ નાણા વસુલ લેતા ગ્રાહકે જાણિતી ગ્રાહક હિત રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ને લેખિત ફરિયાદ આપતા અને સંસ્થા દ્વારા કાર્યવાહી કરતા દુકાનદારે ગ્રાહક ને બોલાવી વધારાના વસૂલ લીધેલ નાણાં પરત કરેલ.