School Consumer Club 2021-2022

રાજ્યનું યુવા ધન ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિ માં જોડાવવા પ્રેરાય અને રાજ્ય ના ભાવિ નાગરિકો માં ગ્રાહક જાગૃતિ વધે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં કઞ્જ્યુમર ક્લ્બો શૂરું કરાયેલ છે. જે પેકી વર્ષ 2021-2022 માટે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ને 31 શાળાઓ માં ક્લ્બો બનાવવા અધિકૃત કરવામાં આવેલ છે. જે ક્લ્બો નીચે મુજબ છે.

ક્રમશાળાનું નામસ્થળતાલુકાજિલ્લો
1માતૃશ્રી એસ.એમ. રાજગોર માધ્યમિક શાળારાણપુરડીસાબનાસકાંઠા
2શ્રી વિદ્યા મંદિર લવાણાલાખણીબનાસકાંઠા
3શ્રી વિરભગતસિંહ વિદ્યાલય ભોરડુંથરાદબનાસકાંઠા
4શ્રી ગાયત્રી ગર્લ્સ સ્કૂલ ભાભરભાભરબનાસકાંઠા
5લિબર્ટી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ ભાભરભાભરબનાસકાંઠા
6શ્રીમતી પી એમ ડી રાવલ ઉચ્ચતર માધ્યમિક આદર્શ વિદ્યાલય ઉજ્જનવાડાભાભરબનાસકાંઠા
7નવજીવન વિદ્યાલય મીઠાભાભરબનાસકાંઠા
8શ્રી નૂતન ભારતી માધ્યમિક ઉચ્ચતર વિદ્યાલય જેરડાડીસાબનાસકાંઠા
9શ્રી જે.ડી.અજબાણી વિદ્યાલયડીસાડીસાબનાસકાંઠા
10બીપી માલવી અને શ્રી બી અટવા ઉચ્ચતર માધ્યમિક શાળા નાની આખોલડીસાબનાસકાંઠા
11શ્રી એલ એચ માળી આદર્શ હાઇસ્કુલ માલગઢડીસાબનાસકાંઠા
12ડી. જે. એન. મહેતા હાઇસ્કુલ જુના ડીસાડીસાબનાસકાંઠા
13શ્રી અર્બુદા વિદ્યાલયડીસાડીસાબનાસકાંઠા
14એકે માધ્યમિક શાળા, દામાડીસાબનાસકાંઠા
15જાગૃતિ વિધામંદિર શેરપુરાડીસાબનાસકાંઠા
16શ્રી ગુરુકૃપા ઉચ્ચતર માધ્યમિક શાળા આગથળાલાખણીબનાસકાંઠા
17ડીએનપી ગર્લ્સ હાઇસ્કુલ ડીસાડીસાબનાસકાંઠા
18સર ચાર્લ્સ વોટ્સન હાઇસ્કૂલ ડીસાડીસાબનાસકાંઠા
19અદ્વૈત વિદ્યામંદિર જસરાલાખણીબનાસકાંઠા
20મહંત કે.ડી આદશ હાઈસ્કૂલ રામપુરાડીસાબનાસકાંઠા
21ડી એન જે આદર્શ સ્કૂલ ડીસાડીસાબનાસકાંઠા
22જાગૃતિ ઉ. બુ. મા. અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ડાવસડીસાબનાસકાંઠા
23શ્રી ગુરુકૃપા સંસ્કાર વિદ્યાલય આગથળાલાખણીબનાસકાંઠા
24અદ્વેત વિદ્યા મંદિરજસરાલાખણીબનાસકાંઠા
25શ્રી સર્વોદય વિવિધલક્ષી વિદ્યાલય કાંટડીસાબનાસકાંઠા
26જનતા હાઇસ્કુલ થરાદથરાદબનાસકાંઠા
27સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલડીસાડીસાબનાસકાંઠા
28પરીખ મોઘીબેન ચંદુલાલ સંસ્કાર વિદ્યાલય તીર્થગામથરાદબનાસકાંઠા
29શ્રી ર. ન. સાંધાની પ્રકાશ વિદ્યાલય, મોરવાડાસૂઈગામબનાસકાંઠા
30શ્રી સંસ્કાર ઉ મા વિધાલય ઢીમાવાવબનાસકાંઠા
31શ્રી ગાયત્રી વિદ્યાલય વાવવાવબનાસકાંઠા
English Gujarati Hindi
Supportscreen tag