School Consumer Club 2019-2020

રાજ્યનું યુવા ધન ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિ માં જોડાવવા પ્રેરાય અને રાજ્ય ના ભાવિ નાગરિકો માં ગ્રાહક જાગૃતિ વધે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્ય ની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં કઞ્જ્યુમર ક્લ્બો શૂરું કરાયેલ છે. જે પેકી વર્ષ 2019-2020 માટે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ને 21 શાળાઓ માં ક્લ્બો બનાવવા અધિકૃત કરવામાં આવેલ છે. જે ક્લ્બો નીચે મુજબ છે.

ક્રમ શાળાનું નામ સ્થળ તાલુકા જિલ્લો
1 ડી. એન. પી. ગર્લ્સ હાઇ સ્કૂલ ડીસા ડીસા બનાસકાંઠા
2 જે. ડી. અજ્બાણી સર્વોદય વિવિધલક્ષી વિધ્યાલય ડીસા ડીસા બનાસકાંઠા
3 શ્રી અર્બુદા વિદ્યાલય અને ઉ. માં. શાળા કાંટ ડીસા બનાસકાંઠા
4 શ્રી. બી. પી. માલવી માં. શાળા અને શ્રી બી. પી. માલવી અટયા ઉ. મા. શાળા, (શ્રી સરસ્વતી વિદ્યા સંકૂલ) નાની આખોલ ડીસા બનાસકાંઠા
5 શ્રી ડી. જે. એન. આદર્શ હાઇ સ્કૂલ કાંટ ડીસા બનાસકાંઠા
6 ડી. જે. એન. મેહતા હાઇ સ્કૂલ કાંટ ડીસા બનાસકાંઠા
7 શ્રી કે. બી. અગ્રવાલ હાઇ સ્કૂલ કાંટ ડીસા બનાસકાંઠા
8 ઇકરા માધ્યમિક શાળા રાજપુર ડીસા બનાસકાંઠા
9 સર ચાર્લ્સ વોટસન હાઇ સ્કૂલ ડીસા ડીસા બનાસકાંઠા
10 જાગૃતિ વિદ્યા મંદિર શેરપુરા ડીસા બનાસકાંઠા
11 શેઠ શ્રી એલ. એચ. માળી આદર્શ હાઇસ્કૂલ માલગઢ ડીસા બનાસકાંઠા
12 શ્રી અગરબેન કાળુભાઈ માધ્યમિક શાળા દામા ડીસા બનાસકાંઠા
13 મહંત શ્રી કે. ડી. આદર્શ હાઇ સ્કૂલ રામપુરા ડીસા બનાસકાંઠા
14 માતૃશ્રી એસ. એમ. જી. રાજગોર માં. શાળા રાણપુર ડીસા બનાસકાંઠા
15 નુતન ભરતી વિદ્યાલય ઝેરડા ડીસા બનાસકાંઠા
16 શ્રી ગિગાજી સવાજી માળી વિદ્યા વિહાર મોટા કાપરા ડીસા બનાસકાંઠા
17 શ્રી ગુરુકૃપા સંસ્કાર વિદ્યાલય આગથળા ડીસા બનાસકાંઠા
18 અદ્વૈત વિદ્યા મંદિર જસરા ડીસા બનાસકાંઠા
19 શ્રી ગુરુકૃપા ઉચ્ચતર માદયમિક સંસ્કાર વિદ્યાલય આગથળા ડીસા બનાસકાંઠા
20 શ્રી ગાયત્રી વિદ્યાલય થરાદ થરાદ બનાસકાંઠા
21 શારદા મંદિર વિદ્યાલય લુણાવા થરાદ બનાસકાંઠા
English Gujarati Hindi
Supportscreen tag