
સંસ્થા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કિશોર કે. દવે ને જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના માધ્યમ થી કરેલ જનસેવા માટે તા. 5 ઓગસ્ટ 2010 ના રોજ પેરુ ના એમ્બેસેડર તેમજ પૂર્વ વડા પ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર શ્રી સુનિલ શાસ્ત્રી દ્વારા ઇંડિયન એચિવર્સ એવાર્ડ થી સન્માનીત કરવામાં આવ્યા.