શ્રી જાગૃત નાગરિક, ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક શિક્ષણ અને ગ્રાહકો ની જાગૃતિ માટે પ્રતિ માસ “ગ્રાહક જાગૃતિ” સામયિકનું પ્રકાશન કરવામાં આવે છે. ગ્રાહક શિક્ષણ મેળવવા માટે આપ પણ ગ્રાહક જાગૃતિ ના સદસ્ય બની શકો છો.