રાજ્યનું યુવા ધન ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિ માં જોડાવવા પ્રેરાય અને રાજ્ય ના ભાવિ નાગરિકો માં ગ્રાહક જાગૃતિ વધે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય ની 500 કોલેજો માં કઞ્જ્યુમર ક્લ્બો શૂરું કરાયેલ છે. જે પેકી વર્ષ 2019-2020 માટે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ને 5 કોલેજોમાં ક્લ્બો બનાવવા અધિકૃત કરવામાં આવેલ છે. જે ક્લ્બો નીચે મુજબ છે.
ક્રમ | કોલેજનું નામ | સ્થળ | તાલુકા | જિલ્લો |
---|---|---|---|---|
1 | ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ | ડીસા | ડીસા | બનાસકાંઠા |
2 | શ્રી નવજીવન બી. એડ. કોલેજ | ડીસા | ડીસા | બનાસકાંઠા |
3 | શ્રી સર્વોદય એજુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આર્ટ્સ કોલેજ | કાંટ | ડીસા | બનાસકાંઠા |
4 | શ્રી સર્વોદય એજુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, કોમર્સ કોલેજ | કાંટ | ડીસા | બનાસકાંઠા |
5 | શ્રી સર્વોદય એજુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લો કોલેજ | કાંટ | ડીસા | બનાસકાંઠા |